STORYMIRROR

Manishaben Jadav

Romance Inspirational

3  

Manishaben Jadav

Romance Inspirational

પ્રેમનું પહેલું પ્રકરણ -૧૫

પ્રેમનું પહેલું પ્રકરણ -૧૫

1 min
358

આગળના ભાગમાં આપણે જોયું કે અનામિકા પરીક્ષા આપવા કોલેજમાં જાય છે. હવે આગળ. . .

અનામિકા અને અનિરુદ્ધ પરીક્ષા ખંડમાં બેસે છે. અનામિકા અનિરુદ્ધ વાત કરવા કહે છે.

અનામિકા કહે છે હું પેપર પૂર્ણ કરી તને બધી વાત કરું છું. બંને પેપર પૂર્ણ કરી વાત કરે છે. અનામિકા કહે છે, મારે શું કરવું. અનિરુદ્ધ તું કંઈક કર. હું તારા વિના નથી રહેવા માંગતી.

 અનિરુદ્ધ પહેલા તો તેને સાંત્વના આપે છે કે, તું ચિંતા ન કર. પરીક્ષા પૂર્ણ થવા દે. એકવાર રીઝલ્ટ આવી જાય પછી હું તારા ઘરે આવીને વાત કરીશ. ત્યાં સુધી હું મારા ઘરે પણ વાત કરી લઈશ.

 અનામિકા કહે જેમ બને તેમ તું જલ્દી કરજે. અનિરુદ્ધ તેને કહે, હું તારી સાથે જ છું.

આમ બંને રોજ પેપર પૂર્ણ કરી થોડોક સમય વાત કરવા કાઢે છે. બંને ઉદાસ છે. અનામિકા કહે છે હવે મારે તારી સાથે વાત કઈ રીતે કરવી.

અનિરુદ્ધ કહે તું ચિઠ્ઠી લખજે. તે પોતાનું સરનામું આપે છે. અને બંને રીઝલ્ટ આવી જાય તેની રાહ જુએ છે.

કેવુ આવશે રીઝલ્ટ. શું થશે આગળ. આવતા અંકે. . .


Rate this content
Log in

Similar gujarati story from Romance