Sangita Dattani

Romance Inspirational Others

4.3  

Sangita Dattani

Romance Inspirational Others

પ્રેમદોર

પ્રેમદોર

1 min
138


સુ્ંદર મજાની આ પતંગ લાવી

દરિયો ઉત્તરાયણ તણો

ઉલેચવા સૌ પધારો,


મીઠી મધુરી યાદોને સંગ

દોર રાખજો એ જ જૂનો,

પ્રેમતણો,


લીલાં ચણાં થકી પ્રેમ

પાંગર્યો, ઊંધિયા થકી

દોર વિસ્તર્યો,


આમ જ વિસ્તરતો રહે 

પતંગ દોર સમ પ્રેમ 

આપણો.


Rate this content
Log in

Similar gujarati story from Romance