Darsh Chaudhari

Romance Others

3  

Darsh Chaudhari

Romance Others

પ્રેમ હજુંય છે...

પ્રેમ હજુંય છે...

1 min
7.4K


પ્રિય બકુ,

આઈ લવ યુ...

આજે અચાનક તારા વિસ્તારમાં આવેલો, તો તારી યાદ આવી ગઈ...

મેં એને મેસેજમાં ગુલાબનું ફૂલ મોકલ્યું તો એને કહ્યું, "દર્શ, આ શું છે ?"

મેં હસીને જવાબ આપ્યો, "આ પ્રેમ છે માત્ર તારી પ્રત્યેનો મારો પ્રેમ..."

એનો ફરીથી પ્રશ્ન આવ્યો કે, "શું હજુંય તને મારી પ્રત્યે પહેલી મુલાકાત જેવો જ પ્રેમ છે ?"

મેં કીધું, "અરે, પગલી, પ્રેમનો તો હું પુજારી છું, જેમાં બધું જ છે પણ કાંઈ નથી... જેમાં ભગવાન રૂપી મારું દિલ સમાયેલું છે પણ એ દિલને રેવા મંદિર સમી તું નથી... આમાં રડતી આંખો એ આવવાવી આશ છે પણ રસ્તો નથી.."

હવે તો મને પાગલ કહેનારું કોઇ નથી પણ ક્ષણે ક્ષણે પાગલના ભણકારા જરૂર વાગે છે, નથી તારી સાથે ગાઢ સંબંધ પણ હજુંય એટલો જ ગાઢ સંબંધ લાગે છે....

ખબર નહીં, હજુંય મારા આ કવિ મન રૂપી વિચારોમાં યાદો જ તારી લાગે છે, અાજેય આપણી વચ્ચે કાંઇ નથી છતાંય મને તો તારી પ્રત્યે પ્રેમ જેવું કાંઇક લાગે છે...

સાચે જ યારી,

મિસ યું... તું પાછી આવી જા...

લિ. તારો પાગલ


Rate this content
Log in

Similar gujarati story from Romance