Darsh Chaudhari

Inspirational

3  

Darsh Chaudhari

Inspirational

દોસ્તી-જીવનનો અમૂલ્ય સંબંધ

દોસ્તી-જીવનનો અમૂલ્ય સંબંધ

1 min
15.6K


પ્રિય દોસ્ત,

જય શ્રી ક્રિષ્ણ,

કેમ છે તું....

સાચે જ મજામાં હોઇશ...

આજે સવારની ચા સાથે જ તારી યાદ આવી ગઈ. યાર ખબર નહીં કે દોસ્તી વિશે લોકો શું વિચારે છે. ચિંતા ના કરીશ..હું દોસ્તી ને એક અલગ દિશામાં વિચારું છું.

જનરલી, એવું કહેવાય છે કે લોકો પહેલા દોસ્તી કરે અને એ જ દોસ્તી પછી પ્રેમમાં ફેરવાઈ જાય...?? ધેટ નોટ ટ્રૂય ફ્રેન્ડશીપ' આને એક સ્વાર્થ કહેવાય...આને એક કરાર કહેવાય...મારી જરૂરતે જે સાથ આપે એ દોસ્ત...આને મતલબ કહેવાય...

દોસ્તી નિઃસ્વર્થ હોય છે, કોઈ પણ અપેક્ષા વગરની. જ્યારે તમારો ઈગો દૂર થઈ જાય ત્યાં દોસ્તી જન્મી જાય છે. એક એવી દોસ્ત કે જેની એક ખુશી માટે તમે કાંઈ પણ કરી શકો.

જેમ કે શ્રી ક્રષ્ણ અને સુદામાની દોસ્તી.એક એવી દોસ્ત કે જે જીવન ઘડતરના પાઠ ભણાવીને ઇમારત ચણાવી જાય. ખુદની પરવાહ કર્યા વગર સુરક્ષાની છલાંગ લગાવી જાય...આ છે દોસ્તી..

પરંતું એવું નથી કે દરેક દોસ્તની દોસ્તી આગળ જતાં પ્રેમમાં બદલાઈ જાય.

અસ્તુ..

એક અનોખા દોસ્તની કલમે..

ઘણું બધું મિસયુ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational