હોળીનો ગુલાલ
હોળીનો ગુલાલ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
પોતાના પતિ દ્વારા રોજ વાસનાનો શિકાર થનારી સરોજે પોતાની જ દીકરીના રક્ષણ કાજે પતિના રક્તથી પોતાના હાથ લાલ કરી નાંખ્યા. પરંતુ કાયદાકીય દ્રષ્ટીએ એને આકસ્મિક મૃત્યુ જાહેર કરી સરોજને નિર્દોષ કરાર આપી સજામાંથી મુક્તિ આપી અને આજે ધૂળેટીના દિવસે સરોજના કપાળે લાગેલો ખૂની તરીકેનો કાળો ધબ્બો આજે હોળીના રંગ જેવો ગુલાબી થઈ ગયો.