હૃદય સ્ટેટસ
હૃદય સ્ટેટસ


આજે મોટાભાઈનું સ્ટેટસ વાંચીને નાના ભાઈથી આંખના ભીના ખૂણા સાથે મામિઁક હસાઈ ગયું.
૧ ) "એકબીજા પરનો વિશ્વાસ અને સંપ સંયુક્ત કુટુંબ માટે ઓક્સિજનું કામ કરે છે."
૨ ) "માતા ઘરનું હૃદય છે."
૩ ) "બહેનોને તો કાયમ આંખની પાંપણે રખાય કારણ મા પછી એજ તો છે જે આપણાંં આંસુ ને પોતાની હથેળી પર ઝીલે છે."