STORYMIRROR

Aarti Merchant

Tragedy Crime Others

4  

Aarti Merchant

Tragedy Crime Others

ગૅસનો બાટલો

ગૅસનો બાટલો

1 min
309

સુનીતાએ ઘણાં અરમાનો સાથે ગૃહપ્રવેશ કર્યો. નવી નવી લગ્ન કરીને આવી હતી અને સાથે પોતે બીજીવારની પત્ની હોવાને લીધે પોતાના વર્તન માટે ખૂબજ તકેદારી રાખતી હતી. કારણ આગલી વહુની ઘણી ખરી ખોટી વાતો એના કાને આવી હતી. એક દિવસ દિવાળીમાં ઘરના સ્ટોરરૂમની સાફસફાઈ કરતાં કરતાં ફાટેલો ગૅસનો બાટલો અને બળી ગયેલો ચૂલો દેખાયો. થોડાં દિવસ પછી 'ગૅસ લીક થવાથી ગૅસનો બાટલો ફાટવાથી ૬૫ વર્ષની આધેડ બાઈ ૯૦ ટકા દાઝી ગઈ. ' સમાચાર છાપામાં આવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy