ગયો વેલેન્ટાઈન ડે
ગયો વેલેન્ટાઈન ડે
ઓ 'મનસ્વરૂપ'ની રાણી,
સાંભળે છે તું...? વેલેન્ટાઈન ડે આવ્યો..
ચાલને આપણે જેવાં હતાં એવાં પાછાં ભેગાં થઈ જઈએ. મારે તને જોવી છે. ખબર છે આપણે અબોલા થયેલા...? બપોરનો સમય હતો અને આપણે બગીચામાં બેઠા હતાં. ભલે એ દિવસે આપણે અબોલા હતા પણ તારો ને મારો પ્રેમ તો અકબંધ જ હતો. તું મારી સામે નહોતી જોતી અને હું તારી સામે નહોતો જોતો અને અંતે તારું હારી જવું.
ખબર છે બકુ, તું એમ જ નહોતી હારતી... તું મને અબોલા જોવા માંગતી જ નહોતી.
"અભી ઉનકો યાદ કીયા ઓર હમકો હિંચકી આયી,
દિલ કો સુકુન હુઆ કી શાયદ ઉન્હે ભી હમારી યાદ આયી."
તારો એકમાત્ર પ્રેમી દર્શ

