STORYMIRROR

Vishal Dantani

Thriller

3  

Vishal Dantani

Thriller

ગરીબીની ભેદરેખા

ગરીબીની ભેદરેખા

1 min
309

ડેપોમાં અચાનક બે બસ પાસપાસે આવીને ઊભી રહી. એક વોલ્વો હતી અને એક લોકલ હતી. બંને બસની વચ્ચેની ગેલેરીમાં બંને તરફની ભીડ ભેગી થઈ ગઈ. તો'ય સૌ ઓળખાઈ ગયાં. એકબાજુ પરસેવાનું પ્રસરણ હતું ને એક બાજુ પરફ્યુમનું મારણ હતું. શોધનારને પછી તો ત્યાં જ જડી ગઈ પેલી નિર્ધનોની ભેદરેખા.


Rate this content
Log in

Similar gujarati story from Thriller