STORYMIRROR

MINESH PRAJAPATI

Abstract Inspirational

1  

MINESH PRAJAPATI

Abstract Inspirational

ગીતાનો મહિમા

ગીતાનો મહિમા

1 min
122

વિશ્વનો મહાન ગ્રંથ

7000 વર્ષ પહેલા

શ્રી કૃષ્ણ એ અર્જુન ને ગીતા કહી

રવિવારનો દિવસ હતો.

એકાદશી નો દિવસ હતો.

કરુંક્ષેત્રના મેદાનમાં કહી.

45 મિનિટ સુધી ગીતાનો મર્મ સમજાવ્યો હતો.

આવનાર પેઢીને ધર્મ શીખવવા અને અર્જુનને કર્તવ્ય શીખવવા કહી હતી.

કુલ 18 અધ્યાય હતા.

700 શ્લોક કહ્યા હતા

અર્જુન પહેલા સૂર્ય દેવ સાંભળી હતી.

મહાભારત નો એક અધ્યાય શાંતિ પર્વ નો એક ભાગ છે.

સાર. ભગવાનના શરણમાં જવું

કૃષ્ણ 574 શ્લોક બોલ્યા

અર્જુન 85 બોલ્યા

ધુતરાષ્ટ્ર 1 બોલ્યા

સંજય 40 વાર બોલ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract