MINESH PRAJAPATI

Inspirational Others Children

3  

MINESH PRAJAPATI

Inspirational Others Children

વિશ્વમાં ભારતની તાકાત

વિશ્વમાં ભારતની તાકાત

1 min
169


ભારત ને ઓળખો.

સંત જ્ઞાનેશ્વરે 16 વર્ષે જ્ઞાનેશ્વર ગીતા લખી.

શંકરાચાર્યએ 33 વર્ષે આખું ભારત ઘુમી ચાર મઠની સ્થાપના કરી.

સ્વામી વિવેકાનંદ 40 વર્ષમાં આખું વિશ્વ ફરી સનાતન હિન્દૂ નો ડંકો વગાડ્યો.

ગાંધીજી 27 વર્ષે આફ્રિકામાં સત્યાગ્રહનો પાયો નાખ્યો.

રમાબાઈ 16 વર્ષમાં 18000 શ્લોક મુખપાઠ કરેલો.

પાઈ ની શોધ બોધાયન અને ત્યાર પછી આર્યભટે રજૂ કર્યું.

વિશ્વનું સૌથી પહેલું વિશ્વવિદ્યાલય તક્ષશીલા હતી.

શૂન્યની શોધ બ્રાહ્મગુપ્ત કરી

ભૂમિતની શોધ ભારતના યજ્ઞ કુંડમાં જોવા મળતી.

અંક ની શોધ ઈસ.પૂર્વ. 300 પૂર્વ ભારત માં થઈ.

અંક ગણિત 200 પૂર્વંમાં ભાસ્કરાચાર્યએ કરી હતી.

બીજ ગણિતની શોધ આર્યભટ્ટ કરી.

ત્રિકોણમિતિ હળપ્પા સંસ્કૃતિમાં 2500 પૂર્વ હતું.

તોલમાપના યંત્રો. દશાશ પદ્ધતિનું જ્ઞાન સીધું ખીણમાં હતું.

ન્યુટન પહેલા 1200 પૂર્વ ગુરુત્વાકર્ષણનો નિયમ ભાસ્કરાચાર્યએ આપ્યો હતો.

સૂર્યમાંથી પૃથ્વી પર આવનાર પ્રકાશની ગણતરી ભાસ્કરાચાર્યએ કરી હતી.

વિશ્વમાં સૌથી પહેલા કેલેન્ડરનો ઉપાયોગ લતાદેવે 505 પૂર્વ સૂર્યસિદ્ધાંત નામના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો હતો.

સૌ પ્રથમ ફિઝીશીયન ચરક હતા.

સુશ્રુતે પ્રથમ પ્લાસ્ટિક સર્જરી પણ કરી હતી.

એકજ શીલામાંથી ઈલોરાની ગુફા છે. જેની નકલ વિશ્વમાં શક્ય નથી.

વિશ્વમાં તડપદે નામના મહારાષ્ટ્રીયને પ્રથમ વિમાન બનાવેલું. પરંતુ માન્યતા નો'તી આપી.

સંસ્કૃત ભાષામાં પાણી ના 67 પર્યાય શબ્દો, પૃથ્વી ના 65 છે.

અજંતા ઈલોરાની ગુફા ઉપર થી નીચે તરફ બનાવેલી છે. જે અજાયબી છે.

અમેરિકા ખંડ નો'તો શોધાયો ત્યારે ભારતનો સૂર્ય તપતો હતો.

કુછ બાત હે કી હસ્તી મિટતી નહિ હમારી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational