STORYMIRROR

MINESH PRAJAPATI

Abstract Others

1  

MINESH PRAJAPATI

Abstract Others

ભારતનો સાધુ

ભારતનો સાધુ

1 min
134

ભારતનો ઝંઝાવતી સાધુ

સ્વામી વિવેકાનંદ

શિકાગો ધર્મ સંસદમાં સંબોધન કર્યા પછી ત્યાંના અખબારો લખે છે કે તમામ ધર્મની માતા ભારતનું પ્રતિનિધિત્વ સ્વામી દ્વારા થયું હતું.

તેમને સ્વામીને ભારત ના ઝંઝાવતી સાધુ કહ્યાં !

ન્યુ યોર્ક ક્રિટીકે લખ્યું કે સ્વામી દૈવી અધિકારવાળા વક્તા છે. તેઓનો તેજસ્વી ચહેરો, અમૂલ્ય છે.

હેરાડે લખ્યું, ધર્મ સંસદમાં વિવેકાનંદ મહાન વ્યક્તિ છે. તેમને સાંભળ્યા પછી લાગ્યું કે આવા સુ સંસ્કૃત દેશમાં મિશનરી મોકલવાનું પ્રવૃત્તિ મુર્ખામી છે.

અમેરિકાનાં અખબાર નોંધ કરે છે કે ધર્મ સંસદમાં સૌથી વધુ લોક પ્રિય વ્યક્તિ હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract