એક ભૂલ
એક ભૂલ
1 min
593
અમીતને ઓફિસમાંથી કંપનીના કામે સિંગાપુર મોકલ્યો. અમીતે એરપોર્ટ પરથી ફેસબુકમાં 'સિંગાપુરની ટ્રીપ પર જવું છું અને પત્નીને આઈ મીસ યુ જાન' લખીને પોસ્ટ મુકી અને બીજા દિવસે સવારે કામવાળી બાઈએ પોલિસ સ્ટેશને ફોન કર્યો કે, 'ઘરમાં ચોરી થઈ અને માલકિન નિર્વસ્ત્ર હાલતમાં મૃત મળી આવ્યા છે.