એઈડ્સ
એઈડ્સ
મનીષ અને મોનિકા બંને પાકા દોસ્ત.
સાથે સાથે મોટાં થયા. એકબીજાને એક બીજા વિના ચાલતુ નહી. બંને લગ્ન બંધનમાં જોડાયા.
એમના પ્રેમ સ્વરુપ એક બાળકી જેનુ નામ મીઠુ.... એક દિવસ મનીષ નોકરી પરથી પરત બાઈક પર આવતો હતો ત્યારે એકસીડન્ટ થયો અને 108 માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સારવાર દરમ્યાન બ્લડ રિપોર્ટ આવ્યો કે..!