Meena Mangarolia

Inspirational Others

1.5  

Meena Mangarolia

Inspirational Others

લોકડાઉન

લોકડાઉન

1 min
48


જીવનમાં કયારેય આપણી પરીક્ષા નબળાઈ બતાવવા નથી થતી હોતી પણ આપણી તાકાત જાણવા માટે થાય છે.

લોક ડાઉનમાંથી આપણે શું શીખ્યા ?

લોકડાઉન

એલ - લિમિટ

આપણે આવતીકાલના સોનેરી દિવસો શોધવાના છે, નહી કે ગઈકાલ સુધી બનેલી ઘટનાઓની ચિંતા કરવાની. મર્યાદામાં રહીને મર્યાદાઓને પાર કરો.

ઓ - અપોર્ચ્યુનિટી

તક એ એક મોટરબસ જેવી હોય છે, એક જશે તો બીજી ચોકક્સ આવશે જ.

સી - ક્રિએટિવિટ

રચનાત્મક પ્રવૃતિ, હિમંત અને વિશ્વાસ આ ત્રણેયનો સુમેળ એટલે સફળતા

કે - નોલેજ

જ્ઞાન મેળવવું એ ડહાપણ નું પ્રથમ પગથિયું છે. આપણે જે કર્મો કરીએ છીએ તેની કોઈ સીમા હોતી નથી.

ડી - ડિરેક્શન

વિવિધતા, દિશાનિર્દેશ, અને અનુશાસન મળે એટલે નવા વિચારોને સફળતા મળે

ઓ - ઓપ્ટિમીઝ્મ

આશાવાદ એવું આરક્ષણ છે કે જે સફળતા અને સુખ સાથે અન્ય કરતા ખૂબજ વધારે સંકળાયેલું છે.

ડબ્લ્યુ - વિઝડમ

ડહાપણ અને મનોબળ ચમત્કાર સર્જે છે.

એન - નેવર ગીવ અપ

જ્યાં સુધી લીધેલા કે આદરેલા કામમાં ઉત્તમ પરિણામ ના મળે ત્યા સુધી એ કામ જતું ના કરવું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational