Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Kalma

Inspirational

4.5  

Komal Kalma

Inspirational

યુવાન છું

યુવાન છું

1 min
397


  કલમ મારી હજુ યુવાન છે;

  કવયિત્રીની કલ્પના નિરંતર ચાલુ છે,


 જીવનમાં સુખ દુઃખના પળની રાહ છે;

 ઉરની ઊર્મિઓ હજુ તો જુવાન છે,


  મજલ ટૂંકી છે, પણ સફર લાંબી છે;

  મંઝિલ મારી છે, કઠિન રસ્તા પરાયા છે,


  જીત મારી છે, પથદર્શક કોઈ બીજું છે;

  વિચાર મારા જીવંત છે, સંસ્મરણો તો શૈશવનાં છે,


  મૌન મારું છે, ગુંજારવ જિંદગીનો છે;

  શબ્દની તાકાત હજુય, હજુ હું યુવાન છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational