Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Kalma

Others

3  

Komal Kalma

Others

તલાશમાં છે

તલાશમાં છે

1 min
181


કલમ મારી શબ્દની તલાશમાં છે;

નયન મારાં 'સ્વ' ની તપાસમાં છે,


ખળખળ વહેતા ઝરણાં, સરિતાની શોધમાં છે,

ગાજ્યા મેઘ, ધરા તૃપ્તિની શોધમાં છે,


શૈશવ મારું સંસ્મરણોની ઝંખનામાં છે, 

વૈભવ મારો મિત્ર સુદામાની ખેવનામાં છે,


સત્યની ખોજમાં, માનવી ભટકતો રહે છે,

જિંદગીની મોજમાં, માનવી લટકતો રહે છે,


જીવનમાં સુખ -દુ:ખની પણ અનેરી વાત છે,

"કોમલ"ની કલમમાં પણ અનેરી ભાત છે.


Rate this content
Log in