Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Kalma

Others

4.5  

Komal Kalma

Others

પાનખર પ્રકૃતિ અંગ

પાનખર પ્રકૃતિ અંગ

1 min
254


કલમ અધીરી છે લખવા શબ્દો જરાક પાનખરના,

કર્ણ મારાં ઉમંગમાં છે શબ્દો સુણવા પાનખર ના.


જીવનની મોસમ છે કંઈક ઋતુઓ જેવી,

પાનખરની વિદાય થાય ને વસંતની શરૂઆત એવી.


પીળા પાંદડા સરતાં થકી જ ભૂમિ સુવર્ણ બનતી હોય,

જીવનની ઘટમાળ મહી, અહીં સુખ દુઃખ તો સોહાય.


કુદરતની કળા કળીમય જીવનને પોષતી,

પાનખરની વેળા પલભરમાં ખુશીઓ શોષતી.


જોવાં નયનો મારા તરસ્યા પાનખરની કરામત,

અધીરી બની છું, જોવા પાનખરની શરારત.


Rate this content
Log in