STORYMIRROR

Komal Kalma

Inspirational

3  

Komal Kalma

Inspirational

નારી તું નારાયણી

નારી તું નારાયણી

1 min
130

જગત જનની બનીને સાર-સંભાળ રાખતી નારી;

મમતા મહી નિજનાં બાળને પોષતી નારી,


વીરાના મુખ કેરું સ્મિત બનીને સોહાતી;

પતિનાં જીવનની સહિયારી રહીને હરખાતી,


આંખમાં અશ્રુને છુપાવી પરને હસાવતી;

રાખતી સર્વ સામે સમદૃષ્ટિ, તે ન્યારી બનતી,


વાત્સલ્ય અને મમતાની સાચી હિમાયતી છે;

નશ્વર સંસારને નવસર્જનમાં બદલતી રહે છે,


સફળતાનાં શિખરને સરતાજ કરનારી;

જન-જનમાં શક્તિનું પ્રતીક બનનારી.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Inspirational