Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Kalma

Others

4.4  

Komal Kalma

Others

મા મમતાની મૂરત

મા મમતાની મૂરત

1 min
279


મા કહેતાં મુખડું મારું મલકાય;

માનાં ટહુકાથી હૈયું મારું હરખાય,


માણવું છે જીવન મારે 'મા'ની સોડમાં;

છુપાવેલું છે સ્વર્ગ 'મા'નાં ચરણોમાં,


મા પ્રેમની સુરત છે, મમતાની મૂરત છે;

જેની જિહ્વા થકી વિદ્યારૂપી મા શારદા છે,


જીવનને પાવન બનાવે છે 'મા'નાં મમતાનો દરિયો;

જેની આંખોમાં છલકાય છે હેત કેરો દરિયો,


'મા'નો વાત્સલ્ય - પ્રેમ જીવનને ધબકતું કરે;

તેના અંતર આશિષથી ઈકોતેર પેઢી તરે.


Rate this content
Log in