STORYMIRROR

Alpa Vasa

Drama

2  

Alpa Vasa

Drama

યુગે યુગે

યુગે યુગે

1 min
474

મહાભારત યુગે યુગે રચાય છે.

મળી રહેશે દ્રોણ પણ હર યુગે,

કૃષ્ણ પણ જનમવાના યુગે યુગે,

પણ મળવો અસંભવ છે,

અર્જુન સમ નિશાનેબાજ શિષ્ય હર યુગે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama