STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

3  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

યાદોનો રંગ

યાદોનો રંગ

1 min
240

એ 

રંગ

તમારી

યાદોનો છે

ખૂબ ગહન

નથી ઉતરતો

મારાં જીવનમાંથી

ને તોય રહું છું કોરો

આવી છે હોળી તે છતાંય !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy