STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

યાદોનો હિસાબ શું આપું

યાદોનો હિસાબ શું આપું

1 min
161

એના સવાલોના જવાબ હું શું આપું ?

જે ખુદ ચાંદ છે એને આફતાબ શું આપુંં !


મારા જીવનનો એ તો આખો બાગ છે,

એને મહેકતું ગુલાબ હું શું આપુંં !


આ દિલ આ જીવન સઘળું કર્યું એના નામે,

હવે એની યાદોનો હિસાબ હું શું આપુંં !


મારી મુલાકાતો મારી રાતો કરી એના નામે,

હવે અધૂરા ઓરતા અધૂરા ખ્વાબ એને શું આપુંં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance