Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Romance

3  

kusum kundaria

Romance

યાદ

યાદ

1 min
544


વૈશાખી વાયરાની જેમ દઝાડે તારી યાદ,

ક્યારેક મીઠી સરગમ જગાડે તારી યાદ,


વીતેલી ક્ષણોને દિલના ખૂણે સાચવી છે મેં,

કોયલના નાદે તન-મનમાં આગ લગાડે તારી યાદ,

 

ધોમધખતી આ ધરાય થઇ છે હવે વ્યાકુળ,

અમી છાંટણામાંય હવે રંજાડે તારી યાદ,


વાલમ કેરી જુદાઈમાં મન થયું છે વરણાગી,

હૈયામાં જાણે ઢોલ-નગરા વગાડે તારી યાદ,


ટોળામાંય હવે જાણે લાગે એકલડી જાત,

સ્વજનોથીય જોને હવે દૂર ભગાડે તારી યાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance