Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

યાદ

યાદ

1 min
201


સમય વીત્યો, દિવસો વીત્યા

યાદ ના આવે કોઈ ?


યાદ તો આવે એ દિવસોની

પણ યાદમાં રાખવાનું કોઈ ?


સમયની પણ કિંમત હોય

જુનું યાદ કરીને શું કરવાનું !


યાદ કરીને દુઃખી થવાનું ?

દિવસો વીત્યે કેમ યાદ કરવાનું !


ચાલવું વર્તમાન સાથે

ભૂતકાળને ભૂલી જવાનો !


યાદ કરે જો કોઈ તો

એને પણ યાદ કરવાનું,


ચાલો આપણે યાદોમાંથી

બહાર આવવાનું શીખીએ,


નવા જમાનાની સાથે રહેવા

ભવિષ્યની યોજના કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama