યાદ
યાદ
કાલ્પનિક દુનિયામાં ભાન ભૂલવાનું યાદ છે,
સજ્જડ પગે વાસ્તવિકતા માં ડગ માંડવાનું યાદ છે.
કાલ્પનિક દુનિયામાં ભાન ભૂલવાનું યાદ છે,
સજ્જડ પગે વાસ્તવિકતા માં ડગ માંડવાનું યાદ છે.