STORYMIRROR

pooja dabhi

Romance

4  

pooja dabhi

Romance

યાદ છે મને

યાદ છે મને

1 min
354

યાદ છે મને હજી કે એ

તારી અને મારી પહેલી રૂબરૂ મુુુલાકાત

યાદ છે મને કે એ

તારી મારી પહેલી મુલાકાતના તારીખ અને વાર


યાદ છે મને કે તમે આપેલ

તમારા મારી સાથેના પહેલા બર્થડેની પહેલી ચોકલેટ

યાદ છે મને કે એ

પહેલી મુલાકાતના હાથના મિલનનો અહેેસાસ


યાદ છે મને કેપહેલી વાર

તમારા ઘરે આવીને મમ્મી સાથેની વાત 

યાદ છે મને કે મેેં સાચવી રાખેેેલ

એ મારા તમારી સાથેના પહેલા બર્થડેની મને આપેલ ગિફ્ટ


યાદ છે મને કે એ પહેલી વાર

મારો હાથ પકડીને મને રૂૂૂબરૂમાં કરેેલ પ્રેમનો ઈઝહાર

યાદ છે મને કે

તે મને કરેલ સ્પર્શનો અહેસાસ


યાદ છે મને કે 

તારે અને મારેે હર વાર ઝઘડવાનું કારણ અને તારણ

યાદ છે મને હજી કે એ

તારી અને મારી પહેલી રૂબરૂ મુુુલાકાત


Rate this content
Log in

Similar gujarati poem from Romance