STORYMIRROR

Mulraj Kapoor

Fantasy

3  

Mulraj Kapoor

Fantasy

વતન

વતન

1 min
137

પરદેશમાં,

ખુબ જ યાદ આવે,

નિજ વતન.


બધું જ હોય

પાસે ને કાંઈ છૂટે,

એ છે વતન.


યાદો ભરેલી,

પોટલી ધરબાઈ,

વતન મહીં.


જયારે આવે,

ઉમળકો દિલમાં,

ભીનાશ આંખે.


ઢળતા દિને 

વતનની યાદોનું,

કેવું સંગમ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy