વસંતપંચમી
વસંતપંચમી
વસંતમાં ટહુકયા મોર,
આજ વસંતપંચમી,
મારા ટોડલે ટહૂક્યા મોર,
આજ વસંતપંચમી,
આંબા ડાળે કોયલ કરે કુહુ,
આજ વસંતપંચમી,
મારી વસંતનો ઉન્માદ,
આજ વસંતપંચમી.
વસંતમાં ટહુકયા મોર,
આજ વસંતપંચમી,
મારા ટોડલે ટહૂક્યા મોર,
આજ વસંતપંચમી,
આંબા ડાળે કોયલ કરે કુહુ,
આજ વસંતપંચમી,
મારી વસંતનો ઉન્માદ,
આજ વસંતપંચમી.