STORYMIRROR

Deepa Pandya Gide

Romance Others

3  

Deepa Pandya Gide

Romance Others

વર્ષા હેલી

વર્ષા હેલી

1 min
206

ગગનના વિકરાળ 'ગર્જન'થી,

 ધરતીનાં તરબતર 'ભીંજન'થી,

 મેહુલિયાનાં આજ થયેલા 'દર્શન'થી,

 મનમાં થયેલા પાણીનાં 'સર્જન' થી,


 નીતરતા, નીખરતા ગગન 'ચમકાર'થી,

 ભીંજાવી મહેક માટીને 'શણગાર'થી,

 સરકતાં બૂંદો એવાં તો શું 'ગર્જ્યા',

 'ધોધ' અને 'ધરા' બંને સાથ 'સર્જ્યા',


 શણગારી ગગને સુંદરતાથી ' ધરતી' ને,

 જાણે એકમેકને બંને મળવા જ 'તરસ્યાં',

 બસ, આવી જ થતી રહેતી વર્ષાની 'હેલી',

 તાજગી વહેતી, મહેકતી 'સુંદરતા' કેડી,


 લાવી શકે તો તું, લાવજે 'વર્ષા ',

 તારી સાથે 'અમ' મિલનની 'હર્ષા',

 સ્વપ્ન સંજોઈ મોટા 'ગગન' કેરા,

 વરસાવી અંતરમનને 'ધરતી','આભ','ગગન' જેવાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance