ડૂમો
ડૂમો
1 min
387
મનનાં કોઈ ખૂણામાં સંગ્રહાયેલી મારી,
લાગણીના પથ પર ભાવનાઓ સારી.
વહેવડાવતી શબ્દો થકી સુગંધ હું મારી,
તારી ભીની યાદોમાં પલડું હું ન્યારી.
ભરી છે ભાવનાઓને મનમાં ડૂમો ભરી,
ક્યારેક તો આ વહેશે મારાં પ્રેમને ઓગાળી.
દુઃખની કેડીઓ જયારે નિરખે છે આસની ક્યારી,
બસ વરસે છે ફક્ત ત્યારે જ પ્રેમની ફૂલહારી .
મનભરી વહેતી કડકડતી લાગણીઓ મારી,
જે ક્યારેય વિસ્તરી જ ન શકી મોકળી થઇ સારી.
