અરજ
અરજ
1 min
225
મારી "અરજ"ની થયેલ "અસર,"
તારી હ્રદયથી મને મળી "પહેલ."
"સ્વિકાર" કરી મારો કરેલ મને "પ્રેમ,"
"સ્પર્શી" ગયો મારાં મનને તારો "સ્નેહ."
સતત વાગોળતી સ્પર્શના "સ્પંદન"ને,
મળ્યાં તારા મને "આહ્લાદક" ભાવ.
"અરજી" મારાં પ્રેમની તું આજ,
"અરજ" માની સ્વિકારીલે તારી "પાસ."
"ઝંખના" તરવરતી "લાગણી"ની ખાસ,
ન ભૂલાવતો મારી આ "અરજી"ની "આસ."
