Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa Pandya Gide

Inspirational Others

3  

Deepa Pandya Gide

Inspirational Others

અક્ષત

અક્ષત

1 min
162


તારી "તરવરતી" લાગણીમાં,

જાણે હું "ખોવાઈ" ન શકી,


મેળવવું હતું ઘણું મને,

પરંતુ, હું મેળવી ન શકી,


શબ્દોના કપરા "જંજાળ"માં,

જાણે હું એવી ભરમાઈ ગઈ,


કે તારી "હયાતી"ને પણ,

હું તારી ગેરહાજરી સમજી રહી,


ક્યારેક વાગેલા તારા શબ્દોનાં "ઘા",

મને એવા તે અતિશય "ડંખ્યા" હતાં,


જાણે હું કેટલુંય "પામ્યાં" પછી પણ,

જાણે હું કાઈ પામી જ ન શકી,


ઇજા કરેલાં શબ્દોનાં "ઘા" તારા,

જાણે મને "ઇજાગ્રસ્ત" કરી ન શક્યાં "વાણ" તારા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational