STORYMIRROR

Bindya Jani

Drama

3  

Bindya Jani

Drama

વરસાદમાં

વરસાદમાં

1 min
179

ફરફર આ વરસાદ આવ્યો, ને તારી યાદ લાવ્યો.


થોડા થયા અમીછાંટણા ને, તોય અમે ભીંજાયા.


હાથમાં લેવા ફોરા ને, અમે આમતેમ ઘુમ્યા.


પછી અનરાધાર વરસાદ માં ને, તારા અહેસાસ માં.


મુશળધાર વર્ષાની ધારમાં ને, યાદોની હેલીમાં.


મન ભરીને ભીંજાયા ને, તોય રહી ગયા કોરા ને કોરા.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama