STORYMIRROR

Mehul Trivedi

Inspirational Others

3  

Mehul Trivedi

Inspirational Others

વરસાદી

વરસાદી

1 min
14.8K



નમણી સાંજ

રંગ પૂરે બાળક

કાળા વાદળ


વાદળ આવે

કુદરત હસે ને

ખુશી ઓ લાવે


થયુ છે મન

વીજના ચમકારે

તરબતર


કાળા વાદળ

છવાયા મન પર

વિચારો ઘણા


સવાર હસે

કુદરત મહેંકે

શ્રીકાર વર્ષા


લીલી ઓઢણી

કુદરતે ઓઢી ને

ખેડૂત ખુશ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational