STORYMIRROR

Rekha Shukla

Children

3  

Rekha Shukla

Children

વૃક્ષ

વૃક્ષ

1 min
280

ઉગ્યું રૂ લો કૂંપણ ફૂટી, બરફે કર્યું ડોકિયું 

શું સંતાડીને હરખ્યું, બતકું જઈ ખોવાયું


ખિસકોલીની ફાળ મોટી, બચ્ચું છે ખોવાયું 

ટાઢું ટબુકલુ આભેથી ફસક્યું, ચબુતરે લટકાયું


ટપ ટપ મોતી બાઝી જઈને બર્ફ થકી ભીંજાયું

ફર ફર ફર ફર વાયો પવન, વૄક્ષ નગ્ન શર્માયું 


Rate this content
Log in

Similar gujarati poem from Children