STORYMIRROR

Falguni Rathod

Inspirational Others

3  

Falguni Rathod

Inspirational Others

વૃક્ષ ધન

વૃક્ષ ધન

1 min
220

તરુવર ઝૂલે પવન સંગ;

કરીએ સદા એનો સત્સંગ..!


પ્રાણ દેતા વન ઉપવન ;

નક્કી આપે જીવન જનજન..!


 મહેંકી મૂળ ઊંડે ધરા સંગ;

લાવે કણકણમાં એનો રંગારંગ...!


બીજ અહીં તું બન વટવૃક્ષ;

શીતળ છાયા દેતા નિષ્પક્ષ...!


હેલી વરસે આકાશ ઘનઘોર;

વૃક્ષ સાથ વાદળીની શોરમશોર...!


પ્રણ કર આજ હે.. મનુજ;

ના ઉજ્જડ કર ધરા રમૂજ...!


 બનો પ્રેમી કુદરત આપે વૃક્ષ ધન;

વૃક્ષ વાવી કરો હરિત ક્રાંતિ તન મન..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational