STORYMIRROR

Alpa Vasa

Drama

3  

Alpa Vasa

Drama

વનિતા

વનિતા

1 min
277


         વનિતા,

        તું વિધાતા.

      કરતી તું સર્વદા,

     અંતરના અજવાળા.


        વનિતા,

        તું જનેતા.

    રાખી શિરે મર્યાદા,

  આંખોથી વહેતી અમીધારા.


        વનિતા,

       તું સરિતા.

     પ્રેમની લ્હાણી કરતાં,

    બની તું ઘરની પૂજ્યતા.


         વનિતા,

       તુજમાં મુગ્ધતા.

     તુજમાં છે અતિ સમતા.

   તું બનતી સૌની પ્રેરણાદાતા.


          વનિતા,

        તું સૌની માતા.

     તુજ હાથમાં કૈશલ્યતા.

    દેતી સૌના જીવને તું શાતા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama