STORYMIRROR

Kaushik Dave

Abstract Drama Inspirational

3  

Kaushik Dave

Abstract Drama Inspirational

વંદેમાતરમ્

વંદેમાતરમ્

1 min
185

વંદન કરું છું ભારતમાતાને 

આન બાન અને શાનથી જીવવું,


અન્યાય સામે અવાજ ઉઠાવીને 

ન્યાય માટે લડત આપું,


નાના બાળકોથી માંડીને 

નવજવાનો પણ થનગને છે,


 એક બુલંદ અવાજે સૌ

જય હિન્દ, વંદેમાતરમ્ બોલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract