STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

વલ્લભ ભાઈ

વલ્લભ ભાઈ

1 min
333

જેણે આપ્યું છે એકતાનું નામ એ છે વલ્લભભાઈ 

જેણે બાંધ્યું છે મનમાં મનોબળ એ છે વલ્લભભાઈ


જેણે આપ્યું છે ભારતને ગૌરવ એ છે વલ્લભભાઈ

જેણે ધર્યું છે લોખંડી નામ એ છે વલ્લભભાઈ


જેણે કર્યું છે ભારતના શિલ્પીનું કામ એ છે વલ્લભભાઈ

જેણે કર્યા છે ભારતીયોને એક એ છે વલ્લભભાઈ.


જેણે આપ્યું છે સ્વદેશનું જીવન એ છે વલ્લભભાઈ

જેણે બનાવ્યું છે ભારતનું અમૂલ્ય ભવિષ્ય એ છે વલ્લભભાઈ


Rate this content
Log in

Similar gujarati poem from Children