Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rayde Bapodara

Romance

3  

Rayde Bapodara

Romance

વિવાહ

વિવાહ

1 min
169


વિવાહ કરજો ને પ્રભુતામાં પગલાં માંડજો ,

સપ્તપદ્દીના સાત ફેરા જીવનભર નિભાવજો,


સુરજની સાખે ને અગ્નિની સાક્ષીએ

 મંડપમાં તમે મંગલ ચરણ માંડજો,


મા બાપની લાજનો મલાજો રાખીને

જીવનભરનો સાથ સંગે નિભાવજો,


પાળી પોષી મોટા કરી જેણે પરણાવ્યા તમને

એ મા બાપના ગુણ કદી ના તમે ભૂલજો,


મા બાપના બુઢાપાના સમયે તમે 

હૈયાની હામ આપી ઋણ એના ચૂકવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance