STORYMIRROR

Ruchita Pandya

Romance

3  

Ruchita Pandya

Romance

સ્પર્શ..

સ્પર્શ..

1 min
14.5K


બંઘ કવરમાં એક ભીની સુગંઘ બહાર આવી
કે તે મોકલેલ સ્પર્શની ભીનાશ બહાર આવી.
 
વણકહેલા તારા શબ્દો..
મને સ્પર્શતા શબ્દો રૂપે બહાર આવ્યા.
 
એ સુગંઘ શ્વાસમાં ભરતાં જ..
લોહીના દરેક કણમાં તારા નામની, છાપ વર્તાવા લાગી.
ત્વચાએ સ્પર્શનો મહીમા સમજ્યો 
ને હું તારામાં ઓગળવા લાગી.
ના દીસે મને રાત... કે ના દીસે મને દિવસ...
બસ તારા એ જ સ્પર્શમાં.. હું શ્વાસ બની મેહકવા લાગી..
 


Rate this content
Log in

More gujarati poem from Ruchita Pandya

Similar gujarati poem from Romance