STORYMIRROR

Hiral Hemang Thakrar

Romance

3  

Hiral Hemang Thakrar

Romance

કરી તો જુઓ

કરી તો જુઓ

1 min
14.1K


અદ્ભુત હોય છે આ લાગણીઓ,
એકવાર અભિવ્યક્તિ કરી તો જુઓ.
 
સુંદર સુંદર લાગશે આ જગત,
ક્ષણભર સ્વાર્થને ભુલી તો જુઓ.
 
વગર વરસાદે પલળી જવાય છે,
સાચો પ્રેમ તમે કદી કરીને તો જુઓ.
 
ચહેરા પર આવશે આપોઆપ મુસ્કાન,
દિલમાં કોઈને વસાવીને જુઓ.
 
રચાઈ જાશે આપોઆપ કવિતા,
એકવાર પ્રયત્ન કરીને તો જુઓ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hiral Hemang Thakrar

Similar gujarati poem from Romance