STORYMIRROR

Hemisha Shah

Romance

3  

Hemisha Shah

Romance

મૌન

મૌન

1 min
231

હતી લાગણીભરી નજર... સમજી શક્યો નહિ 

મૌનમાં પણ વાચા હતી... કળી શક્યો નહિ, 


સાંગોપાંગ પ્રેમનો વરસાદ થયો,

બસ મારી જેમ... પલળી શક્યો નહિ,


રસ્તો હતો આપણો એક જ,

બસ અંતે તું વળી શક્યો નહિ,


આ નજરમાં એક તારો વસવાટ,

પણ નજર થકી અશ્રુ બની... વરસી શક્યો નહિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance