STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

વિતેલા સમય

વિતેલા સમય

1 min
14K


વિતેલા સમયને

શોધું છુ

શરુઆત જ કંઈક

એવી થઈ

જાણે સમય સમયમાં

વીંટળાઈ ગયા

અને જન્મો જન્મના

બંધનમાં સરી

પડયા..

ના તુ કે ના હુ

બસ જાણે આપણ બંને

એ સમયને હુ અવિરત

શોધું છુ

શુ એ મળશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance