STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

2  

Vanaliya Chetankumar

Abstract

વિસ્તારની વિશાળતા

વિસ્તારની વિશાળતા

1 min
144

વિસ્તાર છે મારા ખંડનો એશિયા મારો ખંડ

વિસ્તાર છે મારા દેશનો વિકસિત છે મારો ખંડ,


રશિયા છે વિસ્તારમાં સૌથી મોટો પ્રથમ નંબર પર આવે 

કેનેડા ના પણ નાનો નથી બીજા નંબર પર આવે,


ચીન છે વસ્તીનો દેશ વિસ્તારમાં આવે ત્રીજા નંબર પર

અમેરિકા છે વિકસિત દેશ ચોથો નંબર પર છે વિશાળ,


બ્રાઝિલ કહે છે હું પણ મોટો પાંચમો નંબર મારો

ઓસ્ટેલિયા છે આગળ વધતો વિસ્તારમાં છે છઠ્ઠો નંબર,


મારો દેશ છે ભારત દેશ વિસ્તારમાં પણ છે એ આગળ,


ભારત મારો વસ્તીનો દેશ બીજા નંબર પર આવે 

વિસ્તાર એનો છે વિશાળ સાતમો નંબર છે એનો ખાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract