STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

વિશ્વાસ

વિશ્વાસ

1 min
13.6K


યાદ કોઈની આજે રહી રહી ને આવે છે

આંખ મારી આજ કેમ ફરકી જાય છે..?

હા .. તુરત મુજ આંખ પરખી જાય છે.


એક સપનું અને હજારો પીડા અહીં થાય છે

આજે કોઇ દિલથી યાદ કરતું હોય તેવું થાય છે

વિશ્વાસ કરવાનું ફરી ફરી મન થાય છે


વરસો વિત્યા પછી જાણે સપના સજાવવાનુ મન થાય છે

ઉદાસ મન સદાય ને આંસુઓ ભલે આંખોમાં,

ફરીફરીને તને મળવાનું મન થાય છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance