Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra R. Amin

Inspirational Others

3  

Mahendra R. Amin

Inspirational Others

વિશ્વ નારી દિવસ

વિશ્વ નારી દિવસ

1 min
198


એક સ્ત્રી જ્યારે પ્રેમ કરે ત્યારે 

તે પોતાનું તન, મન, ધન, માન-સન્માન, અભિમાન, 

બધું જ સામેના પાત્ર પાસે ગીરવે મૂકી દે છે ને 

પોતાની જાતને તેનામાં ઓગાળી દે છે. 


દરેક સમયે સામેના પાત્રમાં તે ડૂબેલી રહીને દુનિયા ને ભૂલી તે ખુદને પણ ભૂલી જાય છે.


પરંતુ સમય જતાં સામેનું પાત્ર સ્ત્રીને

અલગતાનો અહેસાસ કરાવે ત્યારે 

તે અંદરથી અંતરથી તૂટી જતી હોય છે. 


સત્યનો સ્વીકાર કરવો 

એના માટે બહુ અઘરું હોય છે. 


સપનાંઓ સાથે જીવવા ટેવાયેલી એ ...

ક્યારેક નિ:શબ્દ બની જાય.

તો 

ક્યારેક શબ્દોની આંધી બની જાય. 


વધું પડતી સંવેદનશીલ સ્ત્રીઓને સાચવવી 

એ જેવા તેવા પુરુષનું કામ નથી.


એના માટે કૃષ્ણ જેવી નજર અને સુરીલી વાંસળીની અસર જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational