STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

4  

Prahladbhai Prajapati

Inspirational

વિમાસણ સદી એકવીસમીની

વિમાસણ સદી એકવીસમીની

1 min
26.5K


વિચારનાં ફૂલ મુકું તો સુઘવાયે કોઈ ન આવે

લુગડો ઉતારીને વાંચજો લખું બહુ જન આવે

દેશ દિલ્હીને દીવસે હથેળીમાં ચાંદની ચાકરી 

શઠ નેતાગીરીના વાયદે સ્વર્ગીય જાહેરાત કરે


મોદી બ્રાંડ મળેલો છે દિલ્હીને ગળે ન ઉતરે 

સાચો આયુર્વેદિક બ્રહ્માસ્ત્ર છે ઈલાજ એ

અબુધ સ્વાર્થી જનતાને સેકરીની ડોઝ ગમેછે 

ડાયાબીટીસી રોગથી દેશને ડુબાડવા ઝંખેછે


યેન કેન પ્રકારેણ સત્તા લાલસુ શઠ નેતાગીરી 

કુકર્મે ગાદીની દોડમાં આન બાન શાન ભૂલે

પગાર ભાથથે સેવાએ છેતરપિંડી છે નેતાગિરી 

ગાડી બંગલે હવાઈ સફરે મફતની માફિયા ગિરી


કોઈ નેતા ગરીબ ન રહી ગરીબ પ્રજા નામે ચરે

ધર્મ જાતિ સવર્ણ દલિત નામે અમીર થવા મથે

પાવરના પ્રોટોકૉલે બાબુઓની ચાંચિયાગીરી 

સરકારી અર્ધ સરકારી કુટ્ટણખાનાં રૈયત રંજાડે


ગુરુકુળ ક્યાં છે ? કુળ ગુરુનાં શિક્ષણ આરોગે 

ભાવ તાલે વેચે પદવી આરક્ષણ નામી હૂંડીએ

તખ્ત જીતવાને સાજીસી કરારે જયચંદો દોડે 

માં મૂકી માશીની વહારેછે નર ભક્ષી નેતા કુદે 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational