STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

વિજ્ઞાન લાવ્યું નવું જ્ઞાન

વિજ્ઞાન લાવ્યું નવું જ્ઞાન

1 min
150

આવ્યું વિજ્ઞાન,

લાવ્યું નિત નવું જ્ઞાન,


પ્રત્યારોપણ કરી માનવીમાં પૂરે પ્રાણ,

યોગ્ય ઉપયોગ લાવે જિંદગીમાં સુધાર,


અયોગ્ય ઉપયોગ નોતરે જિંદગીનો વિનાશ,

યુક્રેન અને રશિયાનું યુદ્ધ છે એની મિસાલ,


વિજ્ઞાન એટલે અસ્તિત્વમાં રહેલા સત્યને સાબિત કરવું,

આ સત્ય છે ઈશ્વરને આભારી,

આ વાતને હૈયે રાખો સંઘરી,


વિજ્ઞાનને કારણે આવ્યું પ્રદૂષણ,

તેનાં જ કારણે આવી શકે દુષ્કાળ ભીષણ,


અયોગ્ય ઉપયોગ બગાડે માનવીની દશા,

યોગ્ય ઉપયોગ બતાવે સફળતાની દિશા,


સંતોષાઈ માનવીની જ્ઞાન પિપાસા,

સમજણપૂર્વકનો ઉપયોગ તો ઘણો વિકાસ આ વિજ્ઞાનના દ્વારે,

અયોગ્ય ઉપયોગ તો વિનાશ ઘણો વિજ્ઞાનના દ્વારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational